हम भर्ती कर रहे हैं | અમે ભરતી કરી રહ્યા છીએ पद का नाम | પદનું નામ 14/16-व्हील ट्रक ड्राइवर 14/16-વ્હીલ ટ્રક ડ્રાઇવર वेतन | પગાર ₹30,000 – ₹35,000 प्रति माह ₹30,000 – ₹35,000 પ્રતિ મહિનો Incentive - Complete 450 Trip or 1 Year get 30,000 incentive आवश्यक अनुभव | જરૂરી અનુભવ न्यूनतम 4–5 वर्ष ઓછામાં ઓછો 4–5 વર્ષ जिम्मेदारियाँ | જવાબદારીઓ 1. 14/16-व्हील ट्रक को सुरक्षित रूप से चलाकर कच्चा माल, तैयार माल एवं उपकरण निर्धारित स्थानों तक पहुँचाना। 1. 14/16-વ્હીલ ટ્રક સુરક્ષિત રીતે ચલાવી કાચો માલ, તૈયાર માલ અને સાધનો નિર્ધારિત સ્થળે પહોંચાડવા. 2. ट्रक का प्रतिदिन निरीक्षण एवं प्रिवेंटिव मेंटेनेंस करना। 2. ટ્રકનું દરરોજ નિરીક્ષણ અને પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરવું. 3. निर्धारित मार्ग एवं समय-सारणी के अनुसार समय पर डिलीवरी सुनिश्चित करना। 3. નિર્ધારિત રૂટ અને સમયપત્રક મુજબ સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરવી. 4. सभी यातायात नियमों, कंपनी की सुरक्षा नीतियों एवं लोडिंग/अनलोडिंग प्रक्रियाओं का पालन करना। 4. તમામ ટ્રાફિક નિયમો, કંપનીની સલામતી નીતિઓ તેમજ લોડિંગ/અનલોડિંગ પ્રક્રિયાઓનું પાલન કરવું. 5. ड्यूटी के दौरान शराब का सेवन पूर्णतः प्रतिबंधित है। 5. ફરજ દરમિયાન દારૂનું સેવન સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. फैक्टरी पता | ફેક્ટરી સરનામું SURVEY NO. 658/2, AT- BAGODRA Village – BAVLA, Tal. BAVLA Dist. Ahmedabad – 382230 ईमेल | ઈ-મેલ
[email protected] संपर्क | સંપર્ક 📞9998912081